રાશિફળ / ધન રાશિના જાતકોને આજે વધશે કાર્યભાર, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે ચણા અને ગોળનો ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. વડીલોનો અનાદર ન કરવાની સાથે જ ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. પીળી બુંદીનો પ્રસાદ ધરાવીને વહેંચવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ