દૈનિક રાશિ ભવિષ્ય / રવિવારે જાણો કઈ રાશિએ ટાળવો પારિવારિક સંઘર્ષ અને કઈ રાશિને થશે નોકરીની ઈચ્છા પૂર્ણ

Know the rashi bhavishya Of Sunday

રવિવારનો દિવસ સૂર્યદેવતાની પૂજા માટે મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાનું શુભ માનવમાં આવે છે. દિવસ દરમિયાન ગોળનો વપરાશ ઓછો કરવો અને શક્ય તેટલા પ્રમાણમાં ગોળ, ઘઉં અને ફળનું દાન કરો. આ ઉપરાંત ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ લાભ થાય છે. તો જાણી લો રવિવારનો અને રાહતનો દિવસ તમારી રાશિમાં શું લઈને આવ્યો છે. કોને કઈ બાબતમાં રાખવું પડશે ધ્યાન અને કોનો દિવસ આનંદમાં થશે પસાર.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ