ખતરો / કોરોના સંક્રમણના આંકડા કમ્યુનિટી સ્પ્રેડની આપી રહ્યા છે ખાતરી, સરકાર કરી રહી છે મનાઈ

know how community transmission in india explained by coronavirus cases numbers

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું માનવામાં આવે તો તેઓ પહેલાંથી જ એ વાતની વિરુદ્ધમાં છે કે કોરોના વાયરસ સંક્રમણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. કોરોનાના અત્યારના આંકડાના વિશ્લેષણથી સરકારના ખોટા દાવાની પોલ ખૂલી રહી છે. સરકારની દલીલ છે કે દેશની આબાદીના આધારે સંક્રમણની સંખ્યાના આધારે કમ્યુનિટી ટ્રાન્સમિશન સાબિત થતું નથી. વિશેષજ્ઞોની દલીલ કહે છે કે જ્યારે તમે સંક્રમણના કોન્ટેક્ટ ટ્રેસ કરી શકતા નથી તો આ સ્ટેજ ખતરનાક બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ