ઉપચાર / કોઈપણ કારણોસર પગમાં વારંવાર સોજા આવતા હોય તો બસ આ 1 ઉપાય કરી લો, તરત જ આરામ મળશે

Know Best home remedies to cure feet swelling

લાંબા સમય સુધી ઊભા રહેવું, શરીરમાં વોટર રેઝિસ્ટેન્સ, પગમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન થવું વગેરે જેવા કારણોથી ઘણાં લોકોને પગમાં સોજા આવવાની સમસ્યા થાય છે. તેના માટે તમે પગમાં મસાજ કરાવી લો કે બેસી જાઓ તો પણ સોજા ઓછાં થતા નથી. ગર્ભાવસ્થા દરમ્યાન પણ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જેના માટે એલોવેરાનો ઉપાય બેસ્ટ છે. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ