Health / ઓનલાઇન ક્લાસ બાળકોને માનસિક રીતે કરે છે બિમાર, આ બાબતોનું રાખો ધ્યાન

kids suffering from mental issue from online classes

લૉકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ છે ત્યારે બીજી તરફ બાળકોને ગેજેટ્સની આદત પડી ગઇ છે. સાથે ઓનલાઇન ક્લાસને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પણ અસર પડી છે. UNICEFના કહ્યાં મુજબ બાળક જ્યારે પણ ગેજેટ યુઝ કરે છે ત્યારે તેની સાથે રહો અને અરધા કે એક કલાકથી વધુ તેને ગેજેટ ઉપયોગ ન કરવા દો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ