બોલિવૂડ / વરૂણ ધવનની આગામી ફિલ્મમાંથી આ એક્ટ્રેસ થઈ આઉટ, જાહ્નવી કપૂરે કરી તેને રિપ્લેસ

Kiara Advani out, Janhvi Kapoor opposite Varun Dhawan in Mr. Lele

ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂરે ફિલ્મ 'ગુંજન'ની શૂટિંગ પૂરી કરી લીધી છે. ત્યારે તેની પાસે અન્ય પ્રોજેક્ટ્સની કોઈ જ કમી નથી. એક રિપોર્ટ મુજબ, જાહ્નવી વરૂણ ધવનની આગામી ફિલ્મ 'મિ. લેલે'માં જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ