ગોઝારો સોમવાર / નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાતા 4 અમદાવાદીઓને કાળ ભરખી ગયો

kheda bypass highway four youths died on the spot in accident

રાજ્યમાં અવારનવાર અકસ્માત થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર રતનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 4નાં મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ