ચસકો / જેલમાં લોકો શું ખાતા હશે! જાણવું હોય તો હવે તમે ઓનલાઇન મંગાવી શકશો જેલનું ભોજન

Kerala jail start online food selling

કેરળના ત્રિસુર સ્થિત વૈયૂર સેન્ટ્રલ જેલમાં કેદ કેદીઓ રોજ નિયમિત રીતે આટલી રોટલી અને ચિકન રાંધે છે. આ ઉપરાંત 300 કિલો શાક પણ બનાવવામાં આવે છે. ચિકન કરી પણ બનાવાય છે. આ બધું બોજન જેલમાં સજા ભોગવી રહેલા 100 કેદીઓ સાથે મળીને તૈયાર કરે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ