સહમતિ / PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે મંદિર-મસ્જિદ વચ્ચે થઈ એવી સહમતી કે જાણીને ખુશ થઇ જશો

kashi varanasi gyanvapi mosque gives land near it for kashi vishwanath temple corridor project

ઉત્તર પ્રદેશના વારણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદનું સંચાલન કરતી સમિતિએ મસ્જીદ પરિસરની બહાર જમીનનો એક હિસ્સો કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને આપવા બાબતે સહમતી દર્શાવી છે. આ ઘટના દેશમાં ધાર્મિક સંવાદિતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડી શકે છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ