બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / karan johar had romance in plane

શૉકિંગ ખુલાસો / પ્લેનના ટોયલેટમાં રોમૅન્સ કરી રહ્યો હતો કરણ જોહર, પણ પછી જે થયું એ...

Khevna

Last Updated: 04:38 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહરે પોતાના શો કોફી વિથ કરનમાં પોતે પ્લેનમાં રોમાન્સ કર્યો હોવાની વાત કરી.

  • કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે જણાવ્યું પ્લેનમાં મેકઆઉટ કર્યું હોવાનું રહસ્ય 
  • કરણ જોહર પણ કરી ચૂક્યા છે પ્લેનમાં રોમાન્સ 
  • એ એક મેસી સીનારિયો હતો- કરણ જોહર 

 કરણ જોહરનો શો કોફી વિથ કરન ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. શોમાં માત્ર સેલિબ્રિટી ગેસ્ટ જ નહીં, પણ કરણ જોહર ખુદ પણ પોતાની લાઇફનાં સિક્રેટ્સ રિવિલ કરતાં જોવા મળે છે. હવે કરણે પોતાના વિશે એવો એક ખુલાસો કર્યો છે, જે સાંભળીને કદાચ તમે પણ હેરાન રહી જશો. 

ટાઈગરે હવામાં કર્યું છે મેકઆઉટ 
કોફી વિથ કરણ શોમાં આ વખતે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન જોવા મળશે. કોફી કાઉચ પર બંને સ્ટાર્સ પોતાની લવ લાઇફને લઈને ખુલાસાઓ કરતાં જોવા મળશે. કૃતિ અને ટાઈગર સામે કરણ પણ એક સુપર સિક્રેટ રિવિલ કરતાં જોવા મળશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

શોમાં એક રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, કરણ જોહરે ટાઈગર શ્રોફને પૂછ્યું કઈ એવી વિયર્ડ જગ્યા છે, જ્યાં તમે મેકઆઉટ કર્યું છે? આના જવાબમાં ટાઈગરે કહ્યું કે હવામાં.. મારા ખ્યાલથી એ વિયર્ડ નથી, મારા માટે એ એડવેન્ચર છે. ટાઈગરનાં આ ખુલાસા  પર કરણ જોહર ઘણા ઇમરેસ જોવા મળ્યા. તેઓ કહે છે કે ઓહ! માઈલ હાઇ ક્લબ? તું પણ મેમ્બર છે. મને નથી ખબર કે લોકો કઈ રીતે કરી લે છે. અમે શો પછી આના પર વાત કરીશું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહર પણ કરી ચૂક્યા છે પ્લેનમાં રોમાન્સ

જ્યારે કરણ જોહરે કર્યું મેકઆઉટ તો.. કરણ જોહર ત્યાર બાદ પોતાના એક એક્સિડન્ટ વિશે વાત કરે છે. તેઓ કહે છે કે મેકઆઉટ કરવાની કોશિશ કરી હતી, પણ ટોયલેટ એટલું મોટું ન હતું. મારુ લક જુઓ, હું પકડાઈ ગયો, તો મારા માટે આ એક મેસી સીનારિયો હતો. 

આ પહેલા પણ કરણ જોહર લાઇફ પાર્ટનરને લાઇન પોતાની ફિલિંગ્સ જાહેર કરી ચૂક્યા છે. કરણે કહ્યું હતું કે માણે સૌથી વધારે પસ્તાવો એ વાતનો છે કે મેં જીવનના એ પાર્ટને મહત્વ ન આપ્યું. મને લાગે છે કે હવે એ માટે મોડું થઈ ગયું છે. લાઇફ પાર્ટનર શોધવા માટે માંએ આગે છે કે મોડું થઈ ગયું. મારુ માનવું છે કે એક લાઇફ પાર્ટનર તમારા માટે જે કરી શકે છે, તે પેરેન્ટસ, બાળકો નથી કરી શકતા. એ જગ્યા માત્ર તમારા પાર્ટનર માટે હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ