કન્નોજ અકસ્માત / આગ્રા - લખનઉ હાઈવે પર ભીષણ સડક એક્સીડન્ટ, બસ-કારની ટક્કરમાં 5ના મોત, 20 ઘાયલ

kannauj agra lucknow expressway bus and car collision five killed 20 injured

ઉત્તરપ્રદેશના કન્નોજ જનપદના સૌરિખ પોલીસ સ્ટેશનમાં આગ્રા- લખનઉ એક્સપ્રેસ વે પર રવિવારે વહેલી સવારે ભીષણ સડક અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થળ પર જ 5 લોકોના મોત થયા હતા અને અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે અનિયંત્રિત બસે કારને ટક્કર મારી હતી અને તેના કારણે બસ અને કાર બંને ખાડામાં જઈને પડી હતી. અત્યારે રાહત કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને નજીકની સેફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ