આત્મહત્યા / 25 વર્ષની અભિનેત્રીએ સાડીથી ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, ચાર પેજની સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો

kannada tv actress soujanya hangs herself to death police registers suicide case

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. કન્નડ ટીવીની જાણીતી અભિનેત્રી સૌજન્યાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. અભિનેત્રીનો મૃતદેહ તેના બેંગલુરૂ સ્થિત ઘરના બેડરૂમમાંથી મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ