બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jyotish Shastra chandra grahan 2024 shani upay in kumbh rashi unlucky zodiac signs

જ્યોતિષ શાસ્ત્ર / જો-જો ક્યાંક તમારી તો રાશિ નથી ને? આજથી આ જાતકોની મુશ્કેલી વધશે, કારણ શનિ ઉદય

Arohi

Last Updated: 10:06 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2024: ચંદ્ર ગ્રહણ પહેલા શનિનો ઉદય થઈ રહ્યો છે. એવામાં આજથી આ 5 રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિઓ કઈ છે આવો જાણીએ.

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચે છે. ચંદ્ર ગ્રહણ પહેલા 18 માર્ચે શનિ કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં શનિનો ઉદય બધી રાશિઓને શુભ-અશુભ પરિણામ આપશે. 

શનિ જ્યારે અસ્ત થયો હતો તો તેના અશુભ પ્રભાવનો અસર ખૂબ જ ઓછો થઈ ગયો હતો અને હવે શનિ ફરીથી ઉદિત થઈને અમુક રાશિઓની મુશ્કેલીઓ વધારી શકે છે. જ્યોતિષ ગણના અનુસાર જે રાશિઓ પર શનિની સાડેસાતી અને ઢૈય્યા ચાલી રહી છે તેમને તો આ સમયે ખૂબ જ સંભાળીને કામ કરવું પડશે. 

મકર, કુંભ અને મીન 
આ સમયે મકર, કુંભ અને મીન રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. હોળાષ્ટકમાં આ રાશિઓને સાવધાન રહેવું પડશે. આ રાશિઓના જાતકોને ધન હાનિ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા અને કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સમયે રોકાણ કે કોઈને ઉધાર આપવાથી બચો. 

વધુ વાંચો: આ છોડ લગાવતા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં વધી જશે ગૃહકંકાસ

કર્ક અને વૃશ્ચિક 
હાલ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. હોળાષ્ટક વખતે આ રાશિના જાતકોને ખૂબ જ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉદયવાન શનિ આ રાશિના જાતકોના મહત્વપૂર્ણ કાર્ય બગાડી શકે છે. માન-સન્માનને નુકસાન થઈ શકે છે. આવકના સ્ત્રોત પ્રભાવિત થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ