BIG BREAKING / ઉમેદવારો આનંદો..જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે બહાર પાડ્યું નોટિફિકેશન

Junior Clerk Exam Date Announced

પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે, 9 એપ્રિલના રોજ લેવાશે જુનીયર ક્લાર્કની પરીક્ષા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ