VIDEO / સિંહને શિકાર આપી મારણનો વિડિયો ઉતારતા, તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો કારણ કે...

junagadh gir gadhada somnath lion hunting video goen viral

લોકો પોતાના શોખ માટે સિંહને પણ નથી છોડતા. કેટલાક લોકો જંગલમાં સિંહના શિકારનો વીડિયો બનાવતા અને તેની સાથે સેલ્ફી લેતા ઝડપાઈ ગયા છે. આ અજીબ કિસ્સો ગુજરાતના જૂનાગઢ જિલ્લાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ