બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / job options after ba and how to get entry know here
Bijal Vyas
Last Updated: 08:21 PM, 20 June 2023
job options after BA: જો તમે આર્ટ્સમાં ગ્રેજ્યુએટ છો અને નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે જોબ અપડેટ છે. આજે તમને નોકરીના આવા જ કેટલાક વિકલ્પો વિશે જણાવીએ છીએ જેના માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. આ વિકલ્પો માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પરંતુ સરકારમાં પણ ઘણી તકો છે. આવો તેની પર એક નજર કરીએ.
IAS, IPS બનવાનો મોકો
BA કર્યા પછી, તમે UPSC CSE પરીક્ષા માટે અરજી કરી શકો છો, જે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મુશ્કિલ પરીક્ષાઓમાંની એક છે. ઉમેદવારો UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે અરજી કરી શકે છે, જે IAS અને IPS માટેના ઉમેદવારોને અન્ય પોસ્ટ્સ વચ્ચે પસંદ કરવામાં આવે છે. ઉપરાંત, જે ઉમેદવારો તેમના અંતિમ વર્ષમાં પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ UPSC પ્રિલિમિનરી પરીક્ષામાં બેસી શકે છે. આ સાથે પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
શિક્ષક બનવાનો મોકો
બીએ કર્યા પછી ઉમેદવારો ટીચિંગ ફિલ્ડમાં જઈ શકે છે. રાજ્ય કક્ષાએ ઉમેદવારોએ ટીચિંગ ફિલ્ડમાં આગળ વધવા માટે પહેલા B.Ed કરવું પડે છે. B.Ed માટેની પ્રવેશ પરીક્ષા નિયુક્ત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે. આમાં સફળ થયા પછી, પ્રથમ ઉમેદવારોએ બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો પડશે. આ ડિગ્રી પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોએ TET પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી, રાજ્ય કક્ષાએ બહાર પડતી ભરતી માટે અરજી કરવાની રહેશે.
LICમાં પણ નીકળી છે વેકેન્સી
ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) ગ્રેજ્યુએટ્સ માટે ભરતી કરે છે. આ માટે એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસર (ADO) ની જગ્યાઓ પર વેકેન્સી કાઢવામાં આવી છે. આ ઉપરાંત અન્ય લાયકાત માંગવામાં આવે છે. BA પાસ પણ આ માટે અરજી કરી શકે છે.
બેંકમાં જોબ કરવાનો મોકો
બેંકમાં PO એટલે કે પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે પણ માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
પ્રાઇવેટમાં પણ જોબના વિકલ્પ
આર્ટ્સમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો MBA, એનિમેશન અને મલ્ટીમીડિયા, પત્રકારત્વ, ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે અન્ય ક્ષેત્રોમાં અરજી કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army