બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ટેક અને ઓટો / jio discontinues rs 39 and rs 69 jio phone packs all details here

ગ્રાહકો નિરાશ / JIO યુઝર્સને વધુ એક જોરદાર ઝટકો, કંપનીએ બંધ કર્યો તમારો ફેવરિટ પ્રિ-પેડ પ્લાન

Premal

Last Updated: 06:02 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જીયો પાસે લોકોને ખૂબ અપેક્ષા છે. પરંતુ આ વખતે કંપનીએ પોતાના ગ્રાહકોને નિરાશ કરી દીધા છે. 10 સપ્ટેમ્બરથી જિયો ફોન નેકસ્ટનું આગામી વેચાણ થવાનુ હતુ. જે ના થયુ. Jio Phone Nextના વેચાણને કંપનીએ દિવાળી સુધી ટાળી દીધુ છે.

  • Jio કંપનીએ ગ્રાહકોને કર્યા નિરાશ
  • બે પ્રીપેડ પ્લાન જીયોની વેબસાઈટ અને માય જીયો એપ પરથી ગાયબ
  • ગ્રાહકોએ હવે ઓછામાં ઓછું 75 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે

જિયો કંપનીએ બે પ્રીપેડ પ્લાન બંધ કર્યા

આ ઉપરાંત કંપનીએ પોતાના બે મહત્વના પ્રીપેડ પ્લાન પણ બંધ કર્યા છે. 39 અને 69 રૂપિયાના પ્રી-પેડ પ્લાન જીયોની વેબસાઈટ અને માય જીયો એપ પરથી ગાયબ થઇ ગયા છે. આ બંને પ્લાન જીયો ફોન માટે હતા. જો ફાયદાની વાત કરીએ તો જિયો ફોનના 39 રૂપિયાવાળા પ્લાનમાં 100 એમબી ડેટા મળતો હતો અને 100 મેસેજ કરવાની સુવિધા મળતી હતી. આ ઉપરાંત આ પ્લાનની સમયમર્યાદા 14 દિવસની હતી. આ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી. જ્યારે 69 રૂપિયાવાળા પ્લાનની સમયમર્યાદા પણ 14 દિવસની હતી અને તેમાં દરરોજ 0.5GB ડેટા મળતો હતો. આ પ્લાનની સાથે 39 રૂપિયાવાળા પ્લાનની દરેક સુવિધાઓ મળતી હતી.

ગ્રાહકોએ ઓછામાં ઓછા 75 રૂપિયાનું કરાવવુ પડશે રિચાર્જ

આ બંને પ્લાન હટ્યા બાદ જિયો ગ્રાહકોએ ઓછામાં ઓછા 75 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે. આ રિચાર્જની સમયમર્યાદા 28 દિવસની હશે અને તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 0.1GB+200MB ડેટા મળશે. કાયદાકીય રીતે જોઈએ તો હવે જિયો ફોન ગ્રાહકો માટે 14 દિવસનો કોઈ રિચાર્જ પ્લાન તૈયાર નથી. આ બંને પ્લાનને હટાવવાની સાથે Jioએ બાય વન ગેટ વન ફ્રી જિયો ફોન ઓફરને પણ ખત્મ કરી દીધી છે. આ ઓફર હેઠળ પહેલાં રિચાર્જ કરાવવાથી જિયો ફોન યૂઝર્સને બીજુ રિચાર્જ મફતમાં મળતુ હતુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ