આપઘાત / જામનગર: `ગમે તે થાય હર્ષ તું ડોક્ટર બનજે' સુસાઈડ નોટ લખીને મોતને વહાલું કર્યુ

Jamnagar medical store owner committed suicide

કોરોનાની મહામારીએ લોકોના શરીર ઉપર જ નહીં પરંતુ તેમના મન ઉપર પણ અસર કરી છે જેમાં ઘણા મોટા મોટા વેપારીઓ સહિત નાના વેપારીઓએ પણ દેવાના બોઝને કારણે અથવા તો કોઈને કોઈ આર્થિક મુસિબતોને કારણે જીવન ટુંકાવ્યા છે ત્યારે જામનગરમાં પણ આવી જ એક હ્રદય દ્વાવક ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ