બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jafarabad it was hard for these men to show their wits against the savages of the forest

VIDEO / જાફરાબાદમાં જંગલના સાવજ સામે હોશિયારી દેખાડવી આ શખ્સને ભારે પડી, માંડ-માંડ બચ્યો!

Priyakant

Last Updated: 11:25 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli Lion Video Latest News: સિંહને પરેશાન કરવા વ્યક્તિએ પૂરપાટ ઝડપે બાઈક સિંહ સામે લાવી દીધું અને પછી જે થયું......

 

Amreli Lion Video : કેટલીકવાર હોશિયારી દેખાડવી ભારે પડતી હોય છે. આવી જ ઘટના બની છે રાજુલાના જાફરાબાદમાં. વાત જાણે એમ છે કે, અહીં પીપાવાવ રોડ પર સિંહ સામે હોશિયારી દેખાડવી વ્યકિતને ભારે પડી છે. સિંહને પરેશાન કરવા વ્યક્તિએ પૂરપાટ ઝડપે બાઈક સિંહ સામે લાવી દીધું હતું. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેની હોશિંયારી ભારે પડશે. સિંહે બાઈકચાલક સામે દોટ મૂકી અને વ્યક્તિને પરસેવો છૂટી ગયો. સિંહે દોટ મૂકતા બાઇક ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતા વનવિભાગે તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ