સલામ / સેનાએ જમ્મુ કાશ્મીરની ઊંચી પહાડીઓ પર હિમવર્ષા વચ્ચે જે કામ કર્યું તે જાણીને છાતી ગર્વથી ફૂલી જશે

It would be heartbreaking to know what the Indian Army did amidst the snowfall on the high hills of Jammu and Kashmir.

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. આ બરફવર્ષાથી લોકોનું જીવન વ્યથિત થઈ ગયું છે. ખીણના મેદાનોમાં 2 ફૂટથી વધુ બરફ જમીન પથરાઈ ગયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરની ઊંચી પહાડીઓમાં બરફવર્ષાના પગલે 4 ફૂટ સુધી બરફના થર જામ્યા છે. દરમિયાન સૈનિકોની આવી તસવીરો સામે આવી રહી છે, જેમાં તેઓ સામાન્ય લોકોને મદદ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ