નોકરી / ISROમાં 220 જગ્યા પર ભરતી કરાશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

 ISRO Recruitment Alert 2019 Apply for 220 Apprentices posts

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે, ઈસરોએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે વેકેન્સી નીકાળી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ ઈસરોની ઓફિશિયલ વેબસાઈટ iprc.gov.in પર જઈને અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ભરતી પ્રક્રિયા દ્વારા ઈસરોમાં વિવિધ તારીખો પર ગ્રેજ્યુએટ, ટેક્નિશિયન અને ટ્રે઼ડ એપ્રેન્ટિસ માટે ભરતી પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ