હુમલો / વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક

Israel Cyber Attack Ruins Iranian Nuclear Base

ઇઝરાયેલે પોતાના હરીફ ઈરાન પર સૌથી મોટો સાયબર હુમલો કરીને તેના પરમાણુ ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ઇઝરાયલના અચાનક સાયબર હુમલાથી ઇરાનના યુરેનિયમ ઉત્પાનદ કેન્દ્ર અને મિસાઇલ ઉત્પાદન કેન્દ્રમાં આગ ભભૂકી ઉઠી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ