ટિપ્સ / તમારા માથામાં ટાલની સમસ્યા વધી રહી છે? આ ઉપાય અજમાવશો તો આવવા લાગશે વાળનો ગ્રોથ

Is the problem with the palate growing in your head? If you try this remedy, hair growth will come

છોકરી હોય કે છોકરો, ઉંમરલાયક સ્ત્રી હોય કે પુરૂષ દરેકને વાળનો ગ્રોથ ગમતો હોય છે પરંતુ હવે પોષક તત્વોની કમીને કારણે વાળનો ગ્રોથ સરખો થતો નથી અને વાળ ખરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમાંય ઘણા પુરૂષોને તો માથામાં ટાલ પડવા લાગે છે. જેના લીધે તેઓ સમય કરતા પહેલા વયસ્ક લાગવા લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ