બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ipl ms dhoni says if any team deserved to win the ipl this year it was kkr

ક્રિકેટ / માહીએ ફરી દિલ જીત્યું: ધોનીએ સામેથી કહ્યું આ વર્ષે અમે નહીં આ ટીમ હતી હકદાર

ParthB

Last Updated: 06:46 PM, 16 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને હરાવીને ખિતાબ જીત્યો હતો.

  • મહેન્દ્ર સિંહ ધોની આ ટીમે KKRને ટ્રોફી માટે હક્કદાર ગણાવી 
  • KKR એ એક ટીમ તરીકે કમાલનું કામ કર્યુ 
  • મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું

ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદીની ઈનિંગસે વિશાળ સ્કોર બનાવ્યો 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને હરાવીને ખિતાબ જીત્યો હતો. ચેન્નઈએ ઓપનર ફાફ ડુ પ્લેસિસની શાનદાર અડધી સદીની ઈનિંગની પાછળ 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કોલકાતાની ટીમે વેંકટેશ અય્યર અને શુભમન ગિલની સારી શરૂઆતનો લાભ લીધો ન હતો અને ટીમ માત્ર 165 રન જ બનાવી શકી હતી.

મહેન્દ્ર સિંહ ધોની આ ટીમે આ વર્ષની ટ્રોફી માટે હક્કદાર ગણાવી 

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈએ ચોથું IPL ખિતાબ જીત્યું. જીત્યા બાદ તેણે કહ્યું, "હું ચેન્નઈની ટીમ વિશે વાત કરું તે પહેલા કોલકાતાની ટીમ વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે." કલકત્તાની ટીમે ભારતમાં શરૂ થયેલી આઈપીએલની આ સિઝનમાં પ્રથમ 7 મેચોમાં માત્ર બે મેચ જીતી હતી. UAE માં શરૂ થયેલા બીજા ચરણમાં બાકીની 7 મેચમાં પાંચ મેચ જીત્યા બાદ 14 પોઈન્ટ મેળવ્યા હતાં. વધુ સારા રન રેટના આધારે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને  પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.એલિમિનેટરમાં, ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને પછી ક્વોલિફાયર 2માં  દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. 

KKR એ એક ટીમ તરીકે કમાલનું કામ કર્યુ 

ધોનીએ આગળ કહ્યું કે, પહેલા તબક્કામાં જે રીતની પરિસ્થિતિમાં આ ટીમ હતી જેમાંથી બહાર આવવું કોઈ પણ ટીમ માટે મુશ્કેલ હતું. પરંતુ KKR ની ટીમે ટૂર્નામેન્ટમાં જે તરીકે પર્ફોમન્સ હાંસલ કર્યુ તે કમાલનું  છે.આ વર્ષે જો કોઈ ટીમ આઈપીએલનો ખિતાબ જીતવા માટેની હક્કદાર હતી તો તે KKR હતી.મને લાગે છે કે, ટીમ માટે આ એક લાંબો બ્રેક કામ કરી ગયું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ