બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 csk vs dc CSK Become 1st team in ipl history batsmen score more than 25 runs win game

IPL 2023 / ધોનીની કેપ્ટનશીપમાં CSKએ સર્જ્યો ઇતિહાસ, બની IPLમાં આ રેકોર્ડ તોડનારી સૌપ્રથમ ટીમ

Arohi

Last Updated: 02:02 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 CSK MS Dhoni: CSKની ટીમે દિલ્હી કેપિટલ્સને 27 રનોથી હરાવી દીધું. તેના સાથે જ CSKની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

  • CSKએ દિલ્હી કેપિટલ્સને 27 રનોથી હરાવ્યું 
  • CSKએ નામે કર્યો એક મોટો રેકોર્ડ 
  • ધોનીની કેપ્ટનશીપમાં CSKએ સર્જ્યો ઇતિહાસ

ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર અંદાજમાં દિલ્હી કેપિટલ્સને 27 રનોથી મ્હાત આપી. આ મેચમાં CSKના બોલર અને બેટ્સમેને સારૂ પ્રદર્શન કર્યું. આ જીતની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2023ના 12 મેચોમાં 15 અંક થઈ ગયા છે અને તેમણે પ્લેઓફ દ્વારા ક્વાલીફાઈ કરવાની તરફ પગલું ભર્યું છે. દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ જીત નોંધાવતા જ CSKની ટીમે એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આવો જાણીએ તેના વિશે. 

CSKની ટીમે બનાવ્યો આ રેકોર્ડ 
દિલ્હી કેપિટલ્સના વિરૂદ્ધ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. CSKએ 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. તેની સાથે જ આઈપીએલના ઈતિહાસમાં CSK પહેલી એવી ટીમ બની ગઈ છે. જેનું કોઈ પણ બેટ્સમેન એક ઈનિંગમાં 25 રનથી વધારે નથી કરી શક્યો અને પછી ટીમ જીતી ગઈ. IPLના ઈતિહાસમાં આમ પહેલી વખત થયું છે. 

CSKએ બનાવ્યા હતા 167 રન 
CSK માટે ઋતુરાજ ગાયકવાડને 24 રન, ડેવોન કોન્વેએ 10 રન, અજીંક્યા રહાણેએ 21 રન, શિવન દુબેએ 25 રન, અંબાતી રાયડૂએ 23 રન, રવીન્દ્ર જાડેજાએ 21 રનોની ઈનિંગ રમી. અંતમાં મહેન્દ્ર સિંહ ધોની વિસ્ફોટક બેટિંગ કરતા 9 બોલમાં 20 રન બનાવ્યા. મોઈન અલીએ 7 રનોનું યોગદાન આપ્યું. આ ખેલાડીઓમાં કોઈ પણ બેટ્સમેને 25થી વધારે રન નથી બનાવ્યા. 

ધોનીએ કહી આ વાત 
CSKના બેટ્સમેનોએ જ્યાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો. ત્યાં જ એમએસ ધોની પોતાના ખેલાડીઓના ખરાબ સ્ટ્રોક રમીને આઉટ થવાથી ખુશ ન જોવા મળ્યા. ધોનીએ મેચ બાદ કહ્યું કે અમે હજુ પણ બેટિંગ લાઈન અપના રૂપમાં સારી કરી શકીએ છીએ. આ પિચ પર અમુક એવા શોટ હતે જેને ટાળવું યોગ્ય હતું. આઈપીએલ 2023 એમએસ ધોનાની છેલ્લી સીઝન હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ