લો બોલો! / KL Rahul IPL 2022: 17 કરોડથી પણ મન નથી ભરાતું, KL રાહુલે IPLની વચ્ચે કરી દીધી સેલેરી વધારવાની માંગ

ipl 2022 i should probably get paid more for games like this kl rahul

લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ આઈપીએલ 2022નો સૌથી મોંઘો ખેલાડી છે. ટીમે રાહુલને 17 કરોડમાં ડ્રાફ્ટ કર્યો હતો. હવે ટીમને પ્લેઓફમાં લઈ જવાની સાથે રાહુલે વધુ પગારની માંગ કરી છે. તેણે KKR સામેની મેચ બાદ આવી વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ