બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / investing in international mutual fund know what you have to pay attention

તમારા કામનું / ઈન્ટરનેશનલ Mutual Fundમાં રોકાણ કરતા હોવ તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યાંક ન થાય મોટું નુકસાન

Arohi

Last Updated: 04:38 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વિદેશી કંપનીમાં રોકાણ કરવા માંગો છો તો તમારે અમુક વાતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • ઈન્ટરનેશનલ રોકાણમાં રાખો આ ધ્યાન
  • જાણો મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું છે રિસ્ક 
  • રોકાણ સાથે જોડાયેલા રિટર્ન અને રિસ્ક વિશે જાણો 

જો તમે ઈચ્છો તો દેશથી બહાર પણ રોકાણ કરી શકો છો. ઈન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે વિદેશી કંપનીઓમાં રોકાણ કરી શકો છો. જો તમે વિદેશી કંપનીમાં રોકાણ કરવા માંગો છો તો તમારે અમુક વાતો પર સારી રીતે વિચાર કરી લેવો જોઈએ. રોકાણ સાથે જોડાયેલા જોખમો અને રિટર્ન કઈ વસ્તુઓથી પ્રભાવિત થઈ શકે છે તેને જરૂર જાણી લો. 

જોખમ 

  • કોઈ પણ રોકાણકાર પૈસા લગાવતી વખતે રોકાણ સાથે જોડાયેલા રિસ્ક વિશે જરૂર જાણકારી મેળવે છે. 
  • જે તમે વિદેશમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો તેમાં ઘણા જોખમોં છે. કરન્સી રિસ્ક ખૂબ જ મહત્વનું છે.
  • માની લો તમે ફંડ દ્વારા કોઈ અમેરિકી કંપનીમાં રોકાણ કર્યું છે અને જો ડોલરની તુલવનામાં રૂપિયા ગગડ્યો છે તો એનએવી વધશે. આજ રીતે જો રૂપિયો મજબૂત થયો છે તો એનએવીમાં ઘટાડો થશે. 

રાજનૈતિક આર્થિક અને સામાજીક સ્થિતિ 

  • ઈન્ટરનેશનલ ફંડમાં રોકાણ કરતી વખતે ધ્યાન રાખો કે જે ફંડમાં રોકાણ કર્યું છે. તેનું પ્રદર્શન તે દેશની રાજનૈતિક, આર્થિક અથવા સામાજીક સ્થિતિ પર નિર્ભર કરશે. 
  • ફંડના પૈસા જે દેશની કંપનીઓમાં રોકાણ કરવામાં આવશે. ત્યાંની સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખો. 

ટેક્સ 

  • ઈન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડના પૈસા મુખ્ય રીતે વિદેશી કંપનીઓની ઈક્વિટી અથવા ઈક્વિટી સાથે જોડાયેલા ઈંસ્ટ્રીમેન્ટ્સમાં રોકાણ કરી શકાય છે. 
  • ઘરેલુ ઈક્વિટીમાં રોકાણ ન થવાના કારમે તેમને ઈક્વિટી ફંડ નથી માનવામાં આવતું. 
  • એવામાં ટેક્સના કારણે તેને ડેટ ફંડની રીતે માનવામાં આવે છે. 
  • ડેટ ફંડ પર જે પ્રકારે એલટીસીજી અને એસટીસીજી પર ટેક્સ લાગે છે. તેવી જ રીતે અહીં પણ લાગે છે. 
  • ડેટ ફંડ પર 36 મહિનાથી ઓછા હેલ્ડિંગ પર એસટીસીજી હોય છે અને તેના પર સ્લેબ રેટના હિસાબથી ટેક્સ ચુકવવો પડે છે. 
  • 36 મહિનાથી વધુની હોલ્ડિંગ પર એલટીસીજી હોય છે અને તેના પર ઈન્ડેક્સેશનની સાથે 20 ટકાના દરે ટેક્સ લગી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ