આતંકવાદ / ભારતીય જવાનોએ પકડી પકડીને આંતકીઓને માર્યા, સેનાએ વીડિયો જાહેર કર્યો

indian army video keran sector army had foiled infiltration bid by the pakistanis

પાકિસ્તાન સતત ભારતમાં ઘુસણખોરી અને આતંકી હુમલો કરવાની કોશિશમાં છે. પાકિસ્તાનની તરફથી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. પાકિસ્તાની સેના બેટ એક્શન દ્વારા ઘુસણખોરોને ભારત મોકલવાની કોશિશ કરી રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ