બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / india sanatana dharma issue up cm yogi adityanath reaction attacks congress stalin

નિવેદન / રાવણના અહંકાર, બાબરના અત્યાચાર, સનાતનના વિરોધ કરવા વાળા નાશ પામ્યા', CM યોગીનો પલટવાર

Kishor

Last Updated: 10:43 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌમાં એક કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે સનાતન ધર્મમાં વિવાદ મામલે મોટું નિવેદન આપ્યું હતું, જુઓ શું કહ્યું? આ આહેવાલમાં !

  • નાતન ધર્મ વિવાદ પર યોગી આદિત્યનાથનું નિવેદન
  • ખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન
  • સનાતનને ઔરંગઝેબ પણ પણ નથી મટાવી શક્યો!  

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ વિવાદ પર નિવેદન આપ્યું હતું. લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને સાથે લઈને ચાલનારો ધર્મ છે. જેને ઔરંગઝેબ પણ પણ નથી મટાવી શક્યો!  

અમે ઇતિહાસ રચવા માટે બન્યા, હું ફરી વખત સત્તામાં આવીશઃ મુખ્યમંત્રી યોગી  આદિત્યનાથ | up assembly elections cm yogi adityanath akhilesh yadav bjp sp

સનાતન કંસના ઘમંડથી પણ ડગ્યું નથી

વધુમાં તેઓએ કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને અમારી વિરાસતનું અપમાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે પ્રયાસ કરતા લોકોએ આ ક્યારેય ન ભૂલવું જોઈએ કે સનાતન ધર્મ રાવણના ઘમંડથી પણ ભૂંસાયો? આ એજ સનાતન ધર્મ છે જે કંસના ઘમંડથી પણ ડગ્યું નથી. જે સનાતન બાબર અને ઔરંગઝેબના અત્યાચાર સામે પણ અડીખમ ઉભો હતો. તો સત્તા પરજીવીથી શુ મટવાનો હતો? આવો પ્રયાસ કરતા લોકોને શર્મ આવવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે માત્ર હાલમાં જ આવું નથી થઇ રહ્યું! દરેક કાળમાં સાચાને ખોટા તરીકે દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ

ખાસ વાત એ છે કે સીએમ યોગીનું આ નિવેદન તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ સામે આવ્યું છે.તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિએ ચેન્નાઈમાં એક સભાને સંબોધતા કહ્યું કે સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેઓ કહ્યું હતું. એટલું જ નહીં તેને સનાતન નાબૂદ થવો જોઈએ. તેવી માંગ પણ ઉઠાવી હતી. વધુમાં તેઓએ સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ