કોરોના સંકટ / ભારતમાં નવા પ્રોજેક્ટ્સની જાહેરાત જૂન ક્વાર્ટરમાં 16 વર્ષમાં સૌથી ઓછી નોંધાઈ

India registers lowest new project announcements in 16 years

ભારતમાં નવા પ્રોજેક્ટ્સની જાહેરાત જૂન ક્વાર્ટરમાં 16 વર્ષમાં સૌથી ઓછી નોંધાઈ છે. આ ડેટા Centre for Monitoring Indian Economy (CMIE) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કોવિડ 19ને કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહેવાને પગલે અર્થતંત્ર ઠપ્પ થઇ ગયું છે. ભારતના વ્યાપાર સાહસિકોનો ઉત્સાહ પણ મોળો પડી રહ્યો હોય એમ લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ