મુસાફરો / રેલવેનો મોટો નિર્ણય : હવે ટિકિટ કેન્સલ કરશો તો આ સૌથી મોટી ચિંતા તમારી નહીં રહે

India railway train cancellation refund big update for passenger

રેલવે દ્વારા કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલવે કાઉન્ટર પરથી બુક કરાવેલ ટિકિટને રદ્દ કરવા અને તેના રિફંડ મેળવવા માટેના સમયગાળામાં વધારો કર્યો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પીઆરએસ કાઉન્ટર ટિકિટોને રદ્દ કરવા અને કોઇપણ કાઉન્ટરથી રિફંડ પ્રાપ્ત કરવાના સમયગાળામાં 6 મહીનાથી વધારીને 9 મહીના સુધીનો કરી દેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ