ક્રિકેટ / INDvsAUS: રવિન્દ્ર જાડેજા હવે સચિનનો આ રેકોર્ડ તોડવાની નજીક, ઓસ્ટ્રેલિયા સામે મારી શકે છે બાજી

ind vs aus ravindra jadeja most man of the match awards in border gavaskar trophy

ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ. જાડેજાએ બંને ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ