બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Increase in swine flu cases in the state, 630 cases reported in 3 months, 15 deaths

બિગ ન્યૂઝ / રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો, 3 મહિનામાં નોંધાયા 630 કેસ, 15 લોકોના મોત

Ajit Jadeja

Last Updated: 03:11 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી 15 લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ

 

રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં વધારો થયો છે. 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા જેમાંથી 15 લોકોના મોત થયા છે.રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં 630 કેસ નોંધાયા છે. જ્યારે S1N1ના 4 કેસો નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂ થી 15 લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ ના 322 કેસ નોંધાયા છે. 135માંથી 59 દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ