બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / income tax return filing become easy on new e portal get assistance from cas eris know the process

કામની વાત / Income Tax રિટર્ન ભરવાની ટેન્શન હવે થઈ ખતમ! નવા ઈ-પોર્ટલ પર મળી રહી છે આ ખાસ સુવિધા, જાણો કેવી રીતે લેશો લાભ

Bhushita

Last Updated: 10:04 AM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return ભરવા માટે હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. નવા ઈ- પોર્ટલ પરની ખાસ સર્વિસથી જેઓ રિટર્ન ભરવામાં મુશ્કેલી અનુભવે છે તેમને રાહત મળશે.

  •  Income Tax રિટર્ન ભરવાની ટેન્શન હવે થઈ ખતમ!
  • ઈ-પોર્ટલ પર મળી રહી છે આ ખાસ સુવિધા
  • જાણો કેવી રીતે લેશો લાભ 

 
હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં થતી મુશ્કેલીઓથી તમને રાહત મળશે. જો તમને રિટર્ન ભરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ શોધવાની જરૂર અનુભવશો નગીં. તમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ મુશ્કેલીનો ઉપાય નવા ઈ-પોર્ટલ પર આપ્યો છે. 

ટેક્સ પેયર્સને માટે ઈ ફાઈલિંગ પોર્ટલ
ઈન્કમ ટેક્સ વિભાગે નવા ઈ ફાઈલિંગ પોર્ટલને 7 જૂને લોન્ચ કર્યું છે. તેની પર તમે  ITR ફાઈલિંગ કે અન્ય સુવિધાઓને માટે ટેક્સપેયર્સને ચાર્ટર્ડ એકાઉન્ટેટન્ટ, ઈ રિટર્ન ઈન્ટરમીડયરી કે કોઈ ઓથોરાઈઝ્ડ રિપ્રેન્ટેટિવને જોડી શકો છો. તેનાથી આ ટેક્સપેયર્સને સુવિધા મળશે અને તેમને રિટર્ન ભરવામાં મુશ્કેલી આવશે નહીં.  

ટેક્સપેયર્સને અહીં મળે છે CA, ERIની મદદ
ઈ ફાઈલિંગ પોર્ટલ પર તમે સરળતાથી ‘My CA Service’ની મદદથી તમારા માટે CA ને જોડી શકો છો. તેના સિવાય તમે તેને હટાવી પણ શકો છો અને પહેલાથી સાઈન કરેલા કોઈ  CA ને પરત પણ લાવી શકો છો. આ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઈ ફાઈલિંગ પોર્ટલ પર તમારી મદદ પૂરી કરશે. આ સાથે તેમાં સમયાંતરે અપડેટ પણ તમને મળતા રહે છે.  

ઈ ફાઈલિંગ પોર્ટલ પર કેવી રીતે લેશો CAની મદદ
અહીં જાણો કે તમે ઈ ફાઈલિંગ પોર્ટલ પર 'CA સર્વિસ'નો ફાયદો કેવી રીતે લઈ શકો છો. તો આ આસાન પ્રક્રિયાને ફોલો કરવાની રહેશે.  

1. તેને માટે તમે સૌ પહેલા ઈ ફાઈલિંગ પોર્ટલ  https://www.incometax.gov.in/iec/foportal/about-portal પર જાઓ અને સાથે લોગ ઈન કરો.  
2. જ્યારે તમે ઓથરાઈઝ઼્ડ પાર્ટનર્સમાં જઈને   My Chartered Accountants પર ક્લિક કરો.
3. હવે 'Add CA'પર ક્લિક કરો અને મેમ્બરશીપ નંબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ અને વેલિડેશનની જાણકારી ભરો. 
4. બધી ડિટેલ્સ ભર્યા બાદ ICAI ડેટાબેઝથી વેલિટેશન બાદ તમે સીએની મદદ લઈ શકો છો. 


 
કેવી રીતે મદદ કરશે CA 
1. જ્યારે તમારી તરફથી CA જોડાી જાય છે તો તેઓ ફોર્મ્સ ભરવામાં તમારી મદદ કરશે.  
2. CA, ટેક્સપેયર્સને અસાઈન કરેલા ફોર્મ્સને ઈ વેરિફાઈ કરશે.
 3. આ સિવાય CA બલ્ક ફોર્મ (Form 15CB) ને અપલોડ કરી આપશે. 
4. સાથે જેટલા પણ ફોર્મ ભર્યા છે તેને બતાવે છે અને કોઈ ફરિયાદ હોય તો તેને એડિટ પણ કરે છે.  
5. સૌથી ખાસ વાત એ છે કે લોગઈનને મજબૂત સિક્યોરિટી વાળું બનાવી આપે છે.  

ERIની  મળશે મદદ

નવા ઈ પોર્ટલ પર તમે  e-Return Intermediary (ERI)ની મદદ પણ લઈ શકો છો. ઉલ્લેખનીય છે કે  CAs ઈન્ડિયન ઈનસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સના સભ્ય હોય છે જ્યારે e-Return Intermediary ઓથોરાઈઝ્ડ વ્યક્તિ પણ હોય છે જે ટેક્સ પેયર્સની જેમ તેમના ઈન્કમ ટેક્સ રિટર્નને ફાઈલ કરવાની સાથે અન્ય અનેક કામ પણ કરે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Help Income tax return assistance new e portal process return filing ઈન્કમ ટેક્સ ટેન્શન મદદ રાહત રિટર્ન સીએ income tax return filing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ