VIDEO / 50 સેકેન્ડમાં પવન ગતિએ એક બાદ એક 13 રેતીના ટ્રેક્ટર ટોલનાકુ તોડીને ફરાર, જુઓ કેવી છે ખનન માફિયાની દાદાગીરી

In UP's Agra 13 tractors laden with sand can be seen recklessly speeding through the toll plaza

આગ્રામાં માઈનીંગ માફિયાઓની નીડરતા ઘણી વધી ગઈ છે. હાલ ટોલ બેરિયર તોડી 13 રેતી ભરેલ ટ્રેક્ટર કાઢવામાં આવ્યા એવો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ