બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In this city of Gujarat, 11 people, including 8 women, were caught drinking alcohol

લીરેલીરા / ગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા

Kiran

Last Updated: 05:17 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં દારૂની મહેફીલ માણતા લોકોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 8 મહિલા સહિત 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

  • નવસારીમાં દારૂની મહેફીલ ઝડપાઇ
  • મહેફીલમાં 8 મહિલા સહિત 11 ઝડપાયા
  • ચાણક્ય એપાર્ટમેન્ટમાં દારૂની મહેફીલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર  ફેરાફેરી કિસ્સાઓ સામે આવતા હોય છે, એવામાં નવસારીમાં દારૂની મહેફીલ માણતા લોકોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 8 મહિલા સહિત 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 



 

મહેફીલમાં 8 મહિલા સહિત 11 ઝડપાયા

નવસારીના ચાણક્ય એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પૈસાદાર અને નામાંકિત લોકો દારૂની મહેફીલ માણતા હોવાનું ઘટફોસ્ફોટ થયો છે. મહત્વનું છે કે પોલીસે દારુની પાર્ટીમાંથી 8 જેટલી મહિલાઓની પણ ધરપકડ કરી છે, અને ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પાર્ટીમાંથી ઝડપાયેલી મહિલાઓ દારૂના નશામાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હાલ તો તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


ચાણક્ય એપાર્ટમેન્ટમાં દારૂની મહેફીલ

મહત્વનું છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારુબંધીના લીરેલીરા ઉડતા જોવા મળતા હોય છે, પોલીસને બાતમી મળતા રેડ પાડવા પહોંચી જાય છે અહી ઉલ્લેખનિય છે કે અનેક વાર દારુની હેરાફેરી થતા હોવા છતા પોલીસ દ્વારા નક્કર કામગીર કરવામાં આવી નથી જેથી આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, હવે દારૂની પાર્ટી કરતા આ લોકો સામે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું ? 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ