બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / In the SRH vs MI match, Rohit Sharma finally took charge

IPL 2024 / SRH vs MI મેચમાં બોલર્સે ધોલાઇ કરતા હાર્દિક પંડ્યાનો પરસેવો છૂટી ગયો, અંતે રોહિત શર્માએ કમાન સંભાળી, જુઓ Video

Priyakant

Last Updated: 10:10 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News : મેચ દરમિયાન જ્યારે હાર્દિક કંઈ સમજી શક્યો ન હતો ત્યારે તેણે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની મદદ લીધી હતી

 

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ કોઈ દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ નથી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમી રહેલી મુંબઈની ટીમના બોલરોએ આ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 277 રન બનાવ્યા હતા. IPL 2024 સીઝનમાં સતત બીજી મેચમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. આ મેચ દરમિયાન જ્યારે હાર્દિક કંઈ સમજી શક્યો ન હતો ત્યારે તેણે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની મદદ લીધી હતી ત્યારબાદ હિટમેને જવાબદારી લીધી અને ફિલ્ડિંગ સેટ કરી. આ તરફ હવે મેચમાં રોહિત શર્માએ કમાન સંભાળી હોવાનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ