બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / In the next 5 days...', Meteorological department's forecast for monsoon in Gujarat

આગાહી / આગામી 5 દિવસમાં...', ગુજરાતમાં ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 04:23 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 25, 26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ નહિવત વરસાદની શક્યતા છે.

  • રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના
  • આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકશે

 રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકશે. તેમજ તા. 25,26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકશે.

મનોરમા મોહંતી ( ડિરેક્હટર, વામાન વિભાગ)

દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવના
આ બાબતે હવામાન વિભાગ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ