બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / in the budget for the development of railways made a big announcement, in the next 3 years, India will run 400 trains

Budget 2022 / બજેટમાં મોદી સરકારની હાઈસ્પીડ ગિફ્ટ: રેલવે અને હાઈવે માટે કરાઇ મોટી જાહેરાત

ParthB

Last Updated: 12:18 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. તેમણે રેલવે માટે પણ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવીશું.

  • નાણામંત્રી બજેટમાં રેલવે માટે મોટી જાહેરાત કરી  
  • દેશમાં આગામી 3 વર્ષો માં 400 વંદે ભારત ટ્રેન દોડશે  
  • તેમજ 100 કાર્ગો ટર્મિનલની બનાવવામાં આવશે  

 ગતિ શક્તિ યોજના હેઠળ રેલ્વેને પ્રોત્સાહન

નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી વર્ષો માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો દોડાવીશું. નાણામંત્રીએ કહ્યું કે આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે. આ સાથે આગામી 3 વર્ષ દરમિયાન  100 પ્રાઈમ ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે.

એક વર્ષમાં 25000 કિમી હાઇવેનું નિર્માણ

આ સાથે આગામી 100 વર્ષ માટે માળખાકીય વિકાસ માટેના રોડમેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. એક વર્ષમાં 25 હજાર કિમીનો હાઇવે બનશે. હાઈવેના વિસ્તરણ પર 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નાણાકીય વર્ષ 2022-23માં 8 નવા રોપવેનો ઓર્ડર આપવામાં આવશે. રોપ-વેનો ઓર્ડર પીપીપી મોડલ પર આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ