બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / In Narmada district a letter asking leaders to pay installments went viral

નનામો / નર્મદામાં MP-MLAના હપ્તારાજ અંગે સામસામેના આક્ષેપો વાયરલ થાય હડકંપ, નામોનો ઉલ્લેખ થતાં આપી ખુલ્લી ચેલેન્જ

Kishor

Last Updated: 01:02 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જિલ્લામાં નેતાઓ હપ્તા ઉઘરાવતો નનામો પત્ર વાયરલ થયો છે.જેને લઈને MP અને MLAના સામસામેના આક્ષેપ બાજી સોશિયલ મિડીયા પર પહોંચતા મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.

 

  • નર્મદા જિલ્લામાં નેતાઓ હપ્તા ઉઘરાવતો નનામો પત્ર વાયરલ થયો હતો
  • ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નનામા પત્રને સાચો ગણાવ્યો
  • નનામાં પત્રમાં ભાજપ અને આપના નેતાઓનો ઉલ્લેખ

નર્મદામાં નેતાઓના હપ્તારાજનો પર્દાફાશ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. MP-MLAના હપ્તારાજ અંગે સામસામેના આક્ષેપો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં નેતાઓ દ્વારા આધિકારી અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા ઉઘરાવાતા હોવાનો એક નનામો પત્ર વાયરલ થતા હડકમ્પ મચી ગયો છે તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ આ નનામા પત્રને સાચો ગણાવ્યો હતો. વધુમાં નનામાં પત્રમાં ભાજપ અને આપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો.


સાંસદે આડકતરી રીતે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યાં
પત્રમાં આપ MLA ચૈતર વસાવા અને ભાજપ MLA દર્શના દેશમુખના ભાઈનો ઉલ્લેખ કરાયો છે. જેને લઈને મામલો ગરમાયો છે. તો આ મામલે આપના MLA ચૈતર વસાવાની નનામા પત્રને લઈ ખુલ્લી ચેલેન્જ કરી પોતાની સામે પુરાવા જાહેર કરવા હુંકાર કર્યો છે. એટલું જ નહીં જાહેરમાં પુરાવા રજૂ નહીં કરો તો માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારતા સોપો પડી ગયો છે. આ મામલે સાંસદે આડકતરી રીતે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યાં હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ