શરમજનક / પૈસા માટે સગા કાકાએ સગીર ભત્રીજી સાથે જે કર્યુ તે જાણીને ધ્રુજી ઉઠશો, જાગૃત નાગરિકે બજાવી ફરજ અને...

In Nadiad, the uncle got a minor married for money

પિતા સમાન કાકા ભાઈ-ભાભીના નિધન બાદ તેના સંતાનોને સાચવવાની જગ્યાએ તેનો સૌદો કરી રહ્યો હતો. માતા પિતાનો આધાર ગુમાવી ચૂકેલી 14 વર્ષની ભત્રીજીને તેનાથી 4 વર્ષ મોટા યુવક સાથે પૈસાની લાલચે પરણાવી દીધી. એટલાથી અટકતું નહોતું તે સગીરાને સાસરે ન મોકલી આ રીતે પૈસા પડાવવાના કાવતરા કરતો રહેતો હતો. અંતે કંટાળેલી ભત્રીજીએ મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગતા આ સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ