મંદી / કોરોના સંકટમાં આવ્યું IMFનું મોટું નિવેદન, ગ્લોબલ ઈકોનોમી માટે ઘાતક બનશે આ મહામારી

imf warning coronavirus epidemic global economy worst phase after the great depression

દુનિયાભરની અર્થવ્યવસ્થા 1930ના દશકની મહામંદી બાદ ફરી એકવાર ખરાબ થઈ શકે છે. IMFએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસની મહામારીને જોતાં દેશ માટે લેવાયેલા લૉકડાઉનના નિર્ણયથી 2020ના વર્ષની અર્થવ્યવસ્થાને માટે ઘણા પડકારો ઊભા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ