બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / IMDB's list of top 10 films of 2022 released, South's films at number one and number two

Top 10 Films / આ વર્ષે ભારતની સૌથી વધુ વખણાયેલી ફિલ્મોમાં સાઉથનો દબદબો, અક્ષય અને આલિયાએ પણ મેળવી એન્ટ્રી

Megha

Last Updated: 02:15 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ લિસ્ટમાં સાઉથની બીજી ફિલ્મોએ પણ ઘણી જગ્યા બનાવી છે પણ બૉલીવુડ પણ પાછળ નથી. બૉલીવુડની ફિલ્મો પણ આ લિસ્ટમાં શામેલ છે.

  • IMDb એ અત્યાર સુધીની સૌથી વધુ પોપ્યુલર ઇંડિયન ફિલ્મની લિસ્ટ બહાર પાડ્યું 
  • 1 જાન્યુઆરી 2022થી લઈને 5 જુલાઇ 2022 સુધીની ફિલ્મો શામેલ છે 
  • આ લિસ્ટમાં સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો

IMDb એ અત્યાર સુધીની સૌથી વધુ પોપ્યુલર ઇંડિયન ફિલ્મની લિસ્ટ બહાર પાડી દીધી છે. આજકાલ લોકો ફિલ્મ જોવા જતાં પહેલા IMDb પર એ ફિલ્મના રેટિંગ્સ અને રિવ્યુ વાંચે છે અને એ પછી ફિલ્મ જોવા જવું કે નહીં એ નક્કી કરે છે. હાલ IMDb દ્વારા બહાર પાડવામાં આવેલ આ લિસ્ટમાં 1 જાન્યુઆરી 2022થી લઈને 5 જુલાઇ 2022 સુધીમાં જે ફિલ્મો રિલિજ થઈ છે એ શામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં એ ફિલ્મો શામેલ છે જેને IMDb પર 7 કે તેનાથી વધુ રેટિંગ્સ મળ્યા છે. આ ટાઈટલ્સે IMDbPro ડેટાને આધાર પર ફોર વીક રલીજ વિન્ડોની અંદર ભારતમાં સૌથી વધુ IMDB પેજ વ્યૂ જનરેટ કર્યું છે. આ લિસ્ટમાં સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો છે.

IMDb દ્વારા બહાર પાડવામાં આવેલ આ લિસ્ટમાં પહેલા નંબર પર વિક્રમ અને બીજા નંબર પર કેજીફ ચેપ્ટર 2 રહ્યું છે. સાથે જ ત્રીજા નંબર પર ધ કશ્મીર ફાઇલ્સ રહી છે. આ ફિલ્મને 8.3 રેટિંગ મળી છે. જો કે આટલી રેટિંગ્સ સાઉથની ફિલ્મ આરઆરઆરને પણ મળી છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. સાથે જ આ લિસ્ટમાં સાઉથની બીજી ફિલ્મોએ પણ ઘણી જગ્યા બનાવી છે પણ બૉલીવુડ પણ પાછળ નથી. બૉલીવુડની ફિલ્મો પણ આ લિસ્ટમાં શામેલ છે. ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મો આ લિસ્ટમાં શામેલ છે.

 IMDb રેટિંગના આધાર પર 2022ની અત્યાર સુધીની ટોપ 10 ઇન્ડિયન ફિલ્મ

  1. 1. વિક્રમ- ડિઝની પ્લસ હોટસ્ટાર (8.6)
  2. 2. કેજીફ ચેપ્ટર 2- એમેઝોન પ્રાઇમ (8.5)
  3. 3. કશ્મીર ફાઇલ્સ - ZEE5  (8.3)
  4. 4. હ્ર્દયમ- ડિઝની પ્લસ હોટસ્ટાર (8.1)
  5. 5. RRR - ZEE5અને નેટફલિકસ (8.0)
  6. 6. અ થર્સડે- ડિઝની પ્લસ હોટસ્ટાર (7.8)
  7. 7. ઝુંડ - ZEE5 (7.4)
  8. 8. રન વે 34 - એમેઝોન પ્રાઇમ (7.2)
  9. 9. ગંગુબાઈ - નેટફલિકસ (7.0)
  10. 10- સમ્રાટ પૃથ્વીરાજ - એમેઝોન પ્રાઇમ(7.0)

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ