પિતાની લાગણી / દીકરીના જન્મ પર IITમાં ભણેલા અંકિત જોષીએ છોડી લાખોની જોબ, કારણ જાણીને કહેશો પિતા હોય તો આવા

iitian quits high paying job to spend time with newborn

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે તેમણે પોતાની નવજાત દીકરીની સાથે સમય પસાર કરવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તેઓ એક કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ