બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ignorance of rules by AMTS drivers, buses run without seat belts, mobile phones are used in running buses
Last Updated: 04:27 PM, 15 May 2023
ADVERTISEMENT
અમદાવાદમાં AMTSના ડ્રાઈવરો દ્વારા નિયમોની ઐસીતૈસી કરીને સીટ બેલ્ટ વિના પુર ઝડપે બસ દોડાવતો ડ્રાઈવરના વીડિયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે વીડિયોમાં ચાલુ બસમાં ફોન પર આરામથી વાત કરતો ડ્રાઈવર વીડિયોમાં કેદ થવા પામ્યો છે. AMTS ના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો છે. કુબલથલ ગામથી સારંગપુર રૂટની બસનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. રૂટ નં. 143 ના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થવા પામ્યો છે.
ADVERTISEMENT
આ વીડિયો અમારા ધ્યાને આવ્યો છે જેની અમો ચોક્કસ ખરાઈ કરાવીશુંઃ વલ્લભાઈ પટેલ
આ બાબતે AMTS ના ચેરમેન વલ્લભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે વીડિયો વાયરલ થયો છે તે અમારા ધ્યાન પર આવ્યો છે. તેની અમો ચોક્કસ ખરાઈ કરાઈશું. અને નિયમ પ્રમાણ જે કંઈ કાર્યવાહિ ડ્રાયવર પર કરવાની થતી હશે એના પર કરીશું. અને જે ખાનગી બસના ઓપરેટર હશે તો તે ઓપરેટરને પણ જે પેનલ્ટી કરવાની આવતી હશે. એ પણ કરીશું. આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એટલે અમે વિઝીલન્સની એક ટીમ બનાવીને ચેકીંગ ઝુંબેશ હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.