બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / If you want to reduce the electricity bill in summer, adopt this solution

ફાયદાની વાત / વીજબિલ ઘટાડવું છે? તો ઉનાળામાં અપનાવો આ સ્માર્ટ ઉપાય, બચી જશે તમારા રૂપિયા

Priyakant

Last Updated: 02:05 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Save Electricity Latest News:  ઉનાળો શરૂ થતાની સાથે જ લોકોનુ વીજળીનું બિલ વધારે આવવા લાગે છે. જેમા AC, પંખા અને ફ્રિજ જેવા ઉપકરણોનો ઉપયોગ વધી જવાથી બિલ વધારે આવતુ હોય છે.

Save Electricity News : આધુનિક સમયમાં વીજળી આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે જેથી આપણે તેના ઉપયોગની સાથે આપણે તેને બચાવવાના મહત્વને પણ સમજવુ જોઈએ. આપણે વીજળી બચાવવાની જવાબદારી લેવી જોઈએ. વીજળી બચાવવાથી પર્યાવરણનું પણ જતન પણ થશે અને આપણુ વીજળીના બિલ ઓછુ પણ આવશે. ઉનાળામાં તો વીજળીનો વપરાશ વધી જતો હોય છે કારણ કે ઉનાળામાં પંખા, એર કંડિશનર જેવા ઉપકરણ ચાલુ રહેતા હોય છે. જેથી વીજળીનું બિલ ગણું વધી જાય છે. આ બિલ ઓછુ કરવાના આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું.

આવી રીતે ખર્ચાય છે વીજળી
જો તમે સતત એક કલાક 1000 વોટના ઈલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરો છો તો તે એક યુનિટ વીજળી વાપરે છે. મોટા ભાગે AC બે હજાર વોટ સુધીના હોય છે જો તમે પાંચ કલાક AC ચાલુ રાખો છો તમારા 10 યુનિટ વપરાય છે. આવી રીતે તમે તમારા વપરાશની ગણતરી કરી શકો છો.

File Photo

આવી રીતે બચાવો વીજળી
તમારા ઘરના તમામ સાદા બલ્બને LEDથી રીપ્લેસ કરી દો કારણ કે LED ઓછા વોલ્ટેજના હોય છે જેથી તે ઓછી વીજળી વાપરે છે. તમારું ફ્રિજ જૂનુ હોય તો પણ તમારું બિલ વધારે આવી શકે છે જેથી જો તમારે બીલ ઘટાડવું હોય તો નવા ઉપકરણોનો ઉપયોગ કરો. ફ્રિજમાં વધારે વસ્તુઓ ન મુકશો એવુ કરવાથી પણ વીજળીનું બિલ વધુ આવે છે.

File Photo

જો તમારા ઘરે AC છે તો તેની સાથે પંખો પણ ચાલુ કરો એનાથી તમારો રૂમ ઝડપથી ઠંડો થઈ જશે જેથી તમારે વધારે સમય માટે AC ચાલુ રાખવુ નહીં પડે. AC ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ જોઈયે કે તેનું લેવલ ગરમી પ્રમાણે જ રાખવું જોઈએ. જો વધારે ગરમી ન હોય તો ACને રૂમના ટેમ્પરેચર પર જ રાખો. 24 પર AC ચલાવવુ.

વધુ વાંચો: આંખે ઓછું દેખાય છે? તો આજથી જ આ ચીજ ખાવાનું શરૂ કરો, રોશની તેજ થશે

આ સિવાય અનેક લોકો સુતા પહેલા TVની સ્વિચ બંદ કરીને નથી ઉંઘતા જેથી પાવર સપ્લાય ચાલુ રહે છે. એના કારણે પણ બિલ વધુ આવે છે. જે ઉપકરણનો ઉપયોગ લાંબા સયમ સુધી ન કર્યો હોય તેને સર્વિસ પછી જ ઉપયોગ કરો આવુ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થશે અને બિલ ઓછુ આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ