ફાયદાની વાત / પોતાની કે માતા પિતાની વૃદ્ધાવસ્થા સુધારવી હોય તો કેન્દ્ર સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ, દર મહિને મળશે 10 હજાર રૂપિયા 

If you want to improve the old age of yourself or your parents, take advantage of this scheme of the Central Government, you...

વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. તેથી, લોકોએ તેમની નિવૃત્તિને સુરક્ષિત રાખવા માટે સારીજગ્યાએ રોકાણ કરવું જોઈએ. તો તમે સરકારની અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ