બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / If you are thinking of getting AC in summer then change it Split AC is now available at 50% discount, the brand is also good

ફાયદાની વાત / ઉનાળામાં AC લેવાનો વિચાર હોય બદલી નાખો,હાલ 50% ડિસ્કાઉન્ટમાં મળે છે Split AC, બ્રાન્ડ પણ સારી

Vishal Dave

Last Updated: 08:52 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો હાથવેંતમાં છે.. જો તમે પણ આ વર્ષે તમારા ઘર માટે નવું સ્પ્લિટ એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી પાસે 50 ટકા સુધીની અડધી કિંમતે નવું એસી ખરીદવાની મોટી તક છે

જો તમે કોઈ નવી પ્રોડક્ટ ખરીદવા માંગતા હોવ તો તમે ઑફ સિઝનમાં બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો કારણ કે સિઝન દરમિયાન માંગને કારણે કિંમત વધે છે.  હવામાન બદલાઈ રહ્યું છે, ઉનાળો હાથવેંતમાં છે..  જો તમે પણ આ વર્ષે તમારા ઘર માટે નવું સ્પ્લિટ એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી પાસે 50 ટકા સુધીની અડધી કિંમતે નવું એસી ખરીદવાની મોટી તક છે. ઉનાળો જામે તે પહેલાં, વોલ્ટાસ, એલજી અને કેરિયર જેવી બ્રાન્ડના સ્પ્લિટ એસી મોડલ એમેઝોન પર અડધી કિંમતે વેચાઈ રહ્યા છે. કયા મોડલ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે  ચાલો જાણીએ 

વોલ્ટાસ 1.5 ટન ઇન્વર્ટર સ્પ્લિટ એસી

ઇન્વર્ટર ટેક્નોલોજી સાથેનું આ સ્પ્લિટ એસી મોડલ, જે 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે, એમેઝોન પર 50 ટકાના ભારે ડિસ્કાઉન્ટ પછી રૂ. 37,990 (MRP રૂ. 75,990)માં વેચાઈ રહ્યું છે. આ સ્પ્લિટ એસી એમેઝોન પર વેચાઈ રહ્યું છે. આ મોડલ 52 ડિગ્રી ગરમીમાં પણ ઠંડી પવનનો અહેસાસ આપવા સક્ષમ છે. વોરંટીની વાત કરીએ તો આ મોડલ સાથે 1 વર્ષની કોમ્પ્રીહેન્સિવ વોરંટી અને કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ સિવાય, આ મોડલ સ્ટેબિલાઇઝર વિના 110v-285v સુધીના વોલ્ટેજનો સામનો કરવામાં સક્ષમ છે.

કેરિયર 1.5 ટન ઇનવર્ટર સ્પિલિટ એ.સી (CAI18ER3R34F0)

આ સ્પ્લિટ એસી મોડલ, જે 3 સ્ટાર રેટિંગ સાથે આવે છે, એમેઝોન પર 50 ટકા ડિસ્કાઉન્ટ પછી રૂ. 33,490 (MRP રૂ. 67,790)માં ખરીદી શકાય છે.

વોરંટી

વોરંટીની વાત કરીએ તો આ મોડલમાં 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી, 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને 5 વર્ષની PCB વોરંટી આપવામાં આવી રહી છે. આ ACમાં કેટલીક અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે તમે સ્ટેબિલાઇઝર વિના પણ AC ચલાવી શકો છો, આ મોડલ 135V-280V સુધીના વોલ્ટેજનો સામનો કરવામાં સક્ષમ છે.

LG 1 ટન 4 સ્ટાર સ્પ્લિટ AC (TS-Q13JNYE)

LG કંપનીનું આ 1 ટન કેપેસિટીનું સ્પ્લિટ એસી મોડલ એમેઝોન પર 50 ટકા ડિસ્કાઉન્ટ પછી રૂ. 35,990 (MRP રૂ. 71,990)માં વેચાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ ફીચર્સ વિશે વાત કરીએ તો, તમને આ એસી મોડલ 6-ઇન-1 કૂલિંગ મોડ્સ અને 4-વે એર સ્વિંગ જેવી સુવિધાઓ સાથે મળશે.

આ પણ વાંચોઃ ઉનાળો શરૂ થતાં પહેલા કારમાં જરૂર કરી લેવા જોઈએ આ ફેરફાર: જાણો મેન્ટેનસ ટિપ્સ

વોરંટી
વોરંટી વિશે વાત કરીએ તો, LG આ પ્રોડક્ટ પર 1 વર્ષની વોરંટી, 5 વર્ષની PCB વોરંટી અને ગેસ ચાર્જિંગ સાથે 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી આપી રહી છે. એલજી બ્રાન્ડના આ સ્પ્લિટ એસીમાં ડ્યુઅલ ઇન્વર્ટર કોમ્પ્રેસર, એન્ટિ-વાયર પ્રોટેક્શન સાથે એચડી ફિલ્ટર છે અને તે સ્ટેબિલાઇઝર વિના 120V-290V સુધીના વોલ્ટેજનો સામનો કરવા સક્ષમ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ