ગાંધીનગર / સસ્પેન્ડેડ ગૌરવ દહિયાના વકીલે કહ્યું- 'લગ્ન નથી થયા, DNA ટેસ્ટ માટે તૈયાર છીએ'

IAS Gaurav Dahiya's advocate press conference

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમપ્રકરણ મામલે ગૌરવ દહિયાના એડવોકેટ હિતેષ ગુપ્તાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સમગ્ર ઘટના મામલે ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે તેમના તરફથી જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું નિવેદન આપ્યું. તેમજ લગ્નની વાત ઉપજાવી કાઢેલી અને બાળકો માટે લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું પણ કહ્યું હતું. તેમજ કાયદાકીય રીતે DNA ટેસ્ટ માટે તૈયાર હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ