બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Husband used to do unnatural rape, wife protested, gave triple talaq

આઘાતજનક / મનનું ધાર્યું ન થાય એટલું આવું કરવાનું ! પત્નીએ કર્યો અકુદરતી સંબંધોનો વિરોધ, પતિએ કર્યું આઘાતજનક કામ

Hiralal

Last Updated: 10:45 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હરદોઈમાં તલાકનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાની ઈચ્છા પૂરી ન થતા પતિએ પત્નીને તલાક આપી દીધા હતા.

  • યુપીના હરદોઈની ઘટના
  • પત્નીએ પતિના અકુદરતી સંબંધોનો કર્યો વિરોધ
  • આટલી નાની વાતે પતિએ આપ્યા તલાક

પોતાના મનનું ધાર્યું ન થાય ત્યારે મનુષ્યની વિવેકબુદ્ધિ ખતમ થઈ જતી હોય છે અને તેને શું કરવું તે સુઝતું નથી અને આવી સ્થિતિમાં તે ગમે તેવું પગલું પણ ભરી લેતો હોય છે. યુપીના હરદાઈમાં તલાકનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. 

પતિ પત્ની સાથે બાંધતો હતો અકુદરતી સંબંધ 
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલાનો આરોપ છે કે પતિ તેની સાથે અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.  જ્યારે તેણે આ કૃત્યનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેની સાથે મારપીટ કરી હતી અને ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપ્યા હતા. પીડિતાએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસ અધિકારીઓએ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

પોલીસની બીકે પતિએ આ કામ બંધ કર્યું પણ થોડા સમય પછી ફરી શરું કર્યું 
આ મામલો હરદોઈ જિલ્લાના કોતવાલી સંદિલા વિસ્તારનો છે. છ વર્ષ પહેલા કસ્બા સંડિલામાં એક મહિલાના લગ્ન થયા હતા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ રાખતો હતો. જ્યારે પણ મહિલા તેનો વિરોધ કરતી ત્યારે પતિ તેને માર મારતો હતો. ત્રણ વર્ષ પહેલા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મારા પતિએ તે સમયે સમાધાન કરી લીધું હતું પરંતુ સમાધાનના થોડા દિવસો બાદ જ તેણે તેની સાથે ફરી અકુદરતી સંબંધ બાંધવાનું શરૂ કર્યું. મહિલાએ વિરોધ કર્યો તો પતિએ તેની સાથે મારપીટ કરી અને ચુપ રહેવા કહ્યું.

પીડિતાએ નોંધાવી પોલીસમાં ફરિયાદ 
થોડા દિવસ બાદ પતિ તેને હરદોઈમાં છોડીને ત્રણ તલાક લઈ ગયો હતો. ત્યારબાદ પીડિતા પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચી હતી અને ન્યાયની વિનંતી કરી હતી. બઘૌલીના સીઓ વિકાસ જયસ્વાલે જણાવ્યું હતું કે મહિલાએ ફરિયાદ પત્ર આપ્યો હતો. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ